આજ રોજ એમ કે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ,ભરૂચ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદ જી ની ૧૫૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોલેજ ના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ એ સ્વામીવિવેકાનંજી ની પ્રતિમા ને પુષ્પ ચઢાવી તેમના જીવન મૂલ્યો ને યાદ કર્યા હતા.આ પ્રસંગે કોલેજના રાજેશ દવેએ યુવાઓના પ્રેરણા સ્ત્રોત,વિશ્વવિભૂતિ અને શાંતિ સદભાવના નો સંદેશ આપનારયુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી ના જીવન વિશે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમ નું આયોજન ફેકલટી ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેયુર દેસાઈ,પટેલ મીનહાજ,રીતેશભાઈનાઓએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું

LEAVE A REPLY