બલડવા ડેમની પાણીની સપાટી ૧૪૧,૫૧ મીટર, મોસમનો કુલ વરસાદ ૯૧૭ એમએમ, ઓવરફ્લો ૧ સે.મી અને ધોલી ડેમની પાણીની સપાટી ૧૩૬,૧૦ મીટર, મોસમનો કુલ વરસાદ ૧૦૯૧ એમએમ, ઓવરફ્લો ૧૦ સેમી થઈ રહ્યો છે, જ્યારે પીંગોડ ડેમની પાણીની સપાટી ૧૩૪,૪૫ મીટર, મોસમનો કુલ વરસાદ ૯૭૦ એમએમ  અને ઓવરફ્લો થવાથી ૦.૨૫ મીટર દુર છે, જેથી આવનારા ટુંક સમયમાં જ પીંગોટ ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાઓ જણાઈ રહી છે.

LEAVE A REPLY