Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની દેશ આખામાં સ્વછતાની ગિફ્ટ છે પણ વલસાડમાં ગંદકીની !

Share

(કાર્તિક બાવીશી )વલસાડ નગરપાલિકા હંમેશા વિવાદમાં તો રહે જ છે લોકોના આક્ષેપ જોઈ ને નગર પાલિકાને અંધાપો આવ્યો તેવું લોકોમાં ચર્ચાય રહ્યુ છે પરંતુ પ્રધાનમંત્રીના સપનાનું ભારત જે સ્વછતા સાથે જોડાયું છે સ્વછતા માટે લોકો સામે આગળ વધી રહ્યાં છે પણ વલસાડનું નફાવત તંત્ર આંખો બંધ કરી આરામ દાયક ખૂરશીમાં બેઠું છે ત્યારે આજે વલસાડ મદાનવાડ ખાતે ગણપતિ બાપા ના મંડપ સામે જ ડ્રેનેજ નું ગંદુ પાણી ઉભરાય રહ્યું છે જે અંગે સ્થાનિકો સહિત વોર્ડ ના સભ્ય પ્રવીણભાઈ કચ્છી એ વારંવાર ફરિયાદ કરવા છતાં સફાઈ ના થતા તેઓ જાતે એજ ગંદા પાણી માં બેસી ગયા હતા તેવું જાણવા મડયું છે કેટલું શોભે તંત્રને આ દ્રશ્ય ? ભગવાન ગણપતિ તંત્રના આવા મહાનુભાવ લોકોને સારી વીચાર સરણી આપો અને આ વિધ્ન દૂર કરાવો તેવી લોકો પ્રાથના પ્રભુ પાસે કરે છે પણ તંત્ર ના” લાયક ” લોકો ક્યારે સમજશો લોકોનું દુખ , લોકોની સમસ્યા , લોકોની વેદના એ જોવાનું રહ્યુ લોકોમાં પણ એ ચર્ચા છે કે નરેન્દ્રભાઈના જન્મદિવસ પર પાલિકા શું ગંદકીરૂપી ગિફ્ટ આપશો કે સ્વછતાથી તે હવે આવનારો સમય જ કેશો

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપી લારીઓ અને વાહનો સામે પોલીસનો સપાટો, અનેક સામે કાર્યવાહી

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય : પ્રજાને પડી રહેલ તકલીફો પર ધ્યાન આપી સમસ્યાઓનું નિરાકરણ માટે ઉઠી માંગ…!

ProudOfGujarat

ભાવનગર આઈ.ટી.આઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

1 comment

Hiren gohil September 18, 2018 at 2:37 am

Last 5years thi complain karva chata nagarpalika e badhela tailet mathi gatarline n hova thi khula ma gandki.no koi ukel nthi.
Collector saheb ne 2var rajuat.lekhik ma
C.o.nagarpalika ma 2 time rajuat likhik ma.chata koi kam thatu nthi.
Area valsad pardi amlifadiyu.

Reply

Leave a Comment

error: Content is protected !!