વલસાડ|નાનીવહિયાળના હાઈસ્કૂલ વિદ્યાર્થીઓએ ધરમપુરની વનરાજ કોલેજ ખાતે યોજાયેલા તાલુકાકક્ષાના ખેલમહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પ્રથમક્રમ, દ્વીતિયક્રમ અને તૃતિયક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. હવે વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ ભાગ લેશે. આ સિધ્ધિ બદલ આચાર્ય, શિક્ષિકા અને કોચ તેમજ સંચાલક મંડળે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા..સૌજન્ય

LEAVE A REPLY