(કાર્તિક બાવીશી )વલસાડ રૂરલ પીએસઆઈ પંડ્યા ,હેડ કોન્સ્ટેબલ સંજય લાડનો ખોટો ભોગ લેનાર બુટલેગરની દુનિયાનો “ભાઈ સચિન ઠાકરે સાચા કર્મચારીનો ખોટો ભોગ લઈ ગયો હતો તેવી પણ ચર્ચા હતી.હજૂ સુધી આ અધિકારી ,કર્મચારી હજૂ પણ તેની સજા ભોગવે છે હજૂ સુધી આ લોકો નું નિરાકરણ નથી આવ્યું તેવી પણ ચર્ચા છે ઈમાનદારીની સજા સસ્પેન્ડ કેટલી યોગ્ય તેવું લોકો પુછે છે ? ત્યારે વલસાડ રૂરલ પોલીસે સચિનને તૉ જેલના પાંજરે પુર્યૉ છે ત્યારે તેનો સારથી મનિષ કુમાર ગંગાધરભાઈ વર્મા ઉર્ફે પીન્ટુ (રહે રાધાનગર ,વિજલપોલ ,જી નવસારી )ની ધરપકડ અને છ જાગ્યા પર વોન્ટેડ તેની ધરપકડ વલસાડ રૂરલ પોલીસે કરી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જાબાજ પીએસઆઈ એ.કે.દેસાઈએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના નોંધાયેલા પોહી.ગુનામાં સંડોવાયેલા આરોપી ની ધરપકડ કરી હતી.ઝડપાયેલ આરોપી વલસાડ સિટી,પારડી ,ડુંગરી ,વાપી જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં તેના પોહી.ગુના નોંધાયા છે જે તમામ ગુનાઓમાં આરોપી વોન્ટેડ જાહેર કરાયો હતો.વલસાડ રૂરલ પીએસઆઈની સુંદર કામગીરીએ સચિનની ઊંધ ઉડાડી છે

LEAVE A REPLY