(કાર્તિક બાવીશી )વલસાડ રૂરલ પોલીસ દ્વારા અનેક વખત બુટલેગરોની કમર તોડવામાં આવી છે ત્યારે આજરોજ ચણવઇ બ્રીજ પાસે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈના માર્ગદર્શનથી પ્રવિણભાઈ ,ગીરધરભાઈ ,પંકજભાઈએ ઝાયલો પકડી તેમાંથી રોયલની 23 પેટી જેની રકમ 55200 અને કારની કિંમત ત્રણ લાખ મળી બુટલેગરની પોલીસે કમર તૉડી છે

LEAVE A REPLY