Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે

Share

 

(કાર્તિક બાવીશી )રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વલસાડ, દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

Share

Related posts

રાજકોટ-જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો…..

ProudOfGujarat

તાપી-નવાપુરા પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા…

ProudOfGujarat

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!