ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી  સ્વામિનારાયણ મંદિર માં સંસ્થા ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી નૂતન વર્ષ ના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ભક્તો એ સાથે મળીને 100 થી પણ વધારે વાનગીઓ બનાવી ભગવાન ને ધરાવી હતી.

LEAVE A REPLY