Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ થી ડાકોર પદ યાત્રા નીકળી. પાંચ વર્ષથી સતત દર શ્રાવણ માસમાં પદ યાત્રા એ નીકળે છે.

Share

માંગરોળ થી ડાકોર પદ યાત્રા નીકળી.
પાંચ વર્ષથી સતત દર શ્રાવણ માસમાં પદ યાત્રા એ નીકળે છે.

વાંકલ:: માંગરોળના મોસાલી ગામેથી દર વર્ષે ગામના યુવા આગેવાન સતીષ કે વસાવાની આગેવાનીમાં આઠ જેટલાં યુવાનો મોસાલી ગામથી ડાકોર રણછોડ રાય મંદિર સુધીની પદયાત્રા એ નીકળ્યા છે.જેનું મોસાલી અંબાજી માતાજી મંદિરથી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓ આઠમના દિવસે ડાકોર ખાતે પહોંચી રણછોડરાય ના દર્શન કરશે.વિપુલ પરમારે જણાવ્યું હતું કે મોસાલી ગામના યુવાનો દર વર્ષે પદ યાત્રામાં વધુ નવ યુવાનો જોડાય એવી આશા વ્યકત કરી હતી. તેઓની યાત્રા સફળ રહે એવી આશા વ્યકત કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા લાકોદરા – કરજણ વચ્ચે કારમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ‘હવે તો બસ એક જ વાત યોગમય બનશે ગુજરાત’ નું આયોજન કરાયું.

ProudOfGujarat

બ્રિટનના વૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોના એલાર્મ : ગણતરીની મીનિટોમાં સંક્રમિતોની ઓળખ કરી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!