ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વિલાયત – દેરોલ વચ્ચેના ખખડધજ ભૂખી પુલ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ
વાગરા તાલુકાના ઉદ્યોગો માટે મહત્વ નો બ્રિજ પડવાના વાંકે સંબંધિત તંત્ર ગંભીરા પુલ જેવા ગંભીર અકસ્માત ની રાહ જોઇ રહ્યુ છે….??? પ્રજાને મુંજવતો પ્રશ્ન ભરૂચ....
