રાજપારડી ખાતે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ
રાજયકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરી ભરૂચ આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા પીડબ્લ્યુ...
