Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ધો.11 નું અર્થશાસ્ત્રનું પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં નિરાશા.

Share

હાલ જ્યારે ધોરણ 11 ની દ્વિતીય પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા મહેનત પણ કરી રહ્યા છે ત્યારે આજે તારીખ 18/2/22 નુ સવાર પાળીનુ અર્થશાસ્ત્રનુ પેપર 17 કલાક પહેલા યુટ્યુબ પર અપલોડ થતાં ક્યાંકને ક્યાંક મહેનત કરતા વિદ્યાર્થીઓમા નિરાશા છવાઈ જવા પામી હતી. અર્થશાસ્ત્રનુ પેપર 17 કલાક પહેલા યુટ્યુબ પર અપલોડ થતાં અનેકો સવાલ પણ ઉભા થઇ રહ્યા છે ત્યારે આ બાબતે શાળા વિકાસ સંકુલના જીલ્લા પ્રમુખ રણજીતસિંહ સાથે ટેલિફોનમા વાત કરતા જેઓએ જણાવ્યું હતું કે આ સંકુલ 9 જીલ્લામા કામ કરી રહ્યું છે અને સુરેન્દ્રનગર જીલ્લા અલગ અલગ તાલુકામા પણ આ સંકુલ કામ કરી રહ્યું છે ત્યારે આજે આ અર્થશાસ્ત્રનુ પેપર 17 કલાક પહેલા યુટ્યુબ પર અપલોડ થતાં લીંબડીમા ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ બાબતે લીંબડીના પ્રમુખ સંદિપભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : દહેજના ભૂખ્યા સાસરિયાં સામે પરિણીતાએ કરી ફરીયાદ.

ProudOfGujarat

અંકલેશ્વરના ૨૦૦ વર્ષ જૂના રાધાવલ્લભજી મંદિરમાં રાધાષ્ટમીની ભક્તિમય ઉજવણી : બે સદી જૂની પરંપરા જળવાઈ : કમાલીબાબા વાડી ખાતે સંતોની પાદુકાનું પૂજન, શોભાયાત્રામાં વૈષ્ણવ સમાજ જોડાયો

ProudOfGujarat

અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલ : 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ : દેશભરમાં એલર્ટ અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!