પહાજ હત્યા કેસમાં આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું : વરસાદી રાતે 27 વર્ષીય વસીમ દિવાનની હત્યા; હુમલાથી ફરાર થવા સુધીની કડીઓ જોડતી વાગરા પોલીસ, પરિવારજનોનો રોષ
વાગરા : વાગરા તાલુકાના પહાજ ગામમાં 12 સપ્ટેમ્બરની વરસાદી રાત્રે થયેલી 27 વર્ષીય વસીમ ઇકબાલ દિવાનની હત્યા કેસમાં વાગરા પોલીસે તપાસ તેજ કરી છે....
