નેત્રંગ તાલુકા પંચાયતની પેટાચૂંટણી: મતદાન કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ : 28 જુલાઈના મતદાન દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો જાહેરનામો; નિયમ ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે
ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટાચૂંટણીને અનુલક્ષીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ...
