પુરી અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાંથી 2.93 લાખનો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી : વડોદરા રેલવે પોલીસની એસઓજીની સુરત કેમ્પની ટીમે ઓપરેશન પાર પાડ્યું : ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
ભરૂચ. વડોદરા પશ્ચિમ રેલવે પોલીસના સુરત કેમ્પ ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ સુરત રેલવે સ્ટેશનથી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી...
