Proud of Gujarat

Tag : surendranagar

bharuchFeaturedGujaratINDIA

મેટા નું સર્વર ડાઉન-ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

ProudOfGujarat
મેટા નું સર્વર ડાઉન-ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો મંગળવારે સાંજે મેટાનું સર્વર ડાઉન થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન ફેસબુક,...
FeaturedGujaratINDIA

લીંબડીના રાધેગોવિદ પાર્કનાં બંધ મકાનમાં ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી માં કેદ

ProudOfGujarat
લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા સાતથી આઠ દિવસમાં ચોરીઓના બનાવોમાં વધારો જોવા મળી રહયો છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો ત્યારે...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણનાં મુળચંદ ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ ઇન્ચાર્જ કલેકટર પી.એન.મકવાણા તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાણ તાલુકાના મુળચંદ ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે...
FeaturedGujaratINDIA

લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે ઉપર ટ્રાફિક પોલીસની કાર ખાડામાં ખાબકતા ૬ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat
સુરેન્‍દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચેકિંગ કામગીરી પૂર્ણ કરી અને મોડી સાંજે સુરેન્‍દ્રનગર તરફ આવી રહી હતી તે દરમિયાન કેરાળા ગામના પાટીયા નજીક અચાનક ટ્રાફિક પોલીસની...
FeaturedGujaratINDIA

લીંબડીના ચોરણીયા અને ભલગામડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરાયું

ProudOfGujarat
સરકાર દ્વારા સરકારી અલગ અલગ યોજનાઓની વિસ્તૃત માહિતી ગામડાઓ સુધી પહોંચે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રા રથ...
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે આવેલ શ્રી સરોવરીયા હનુમાનજી મહારાજ મંદિરે કારતક મહિનાના બીજા શનિવારે દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી

ProudOfGujarat
આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની ઉપાસના માટે ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવેલ છે. કારતક મહિનાના દર શનિવારે શ્રી હનુમાનજી મહારાજના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં...
FeaturedGujaratINDIA

લીંબડી સામાજીક કાર્યકરો, પોલીસ અને મંગલ મંદિર માનવની સરાહનીય કામગીરી

ProudOfGujarat
લીંબડીના સામાજીક કાર્યકરો કરીસ્માબેન બેલીમ, કલ્પેશ વાઢેર, નાજીરભાઈ સોલંકી, સલીમભાઈ બેલીમને એક ફોન આવ્યો હતો કે આશરે 30 વર્ષની વય ધરાવતી યુવતી જેને પોતાનું નામ...
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના પાંદરી ગામથી આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાયો.

ProudOfGujarat
મોદી સરકારની ગેરંટી યોજનાઓ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારની અલગ અલગ યોજનાઓ જેમ કે ખેડૂતલક્ષી યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ, સહિતની સરકારી યોજનાઓ,...
FeaturedGujaratINDIA

લીંબડીમાં કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ

ProudOfGujarat
લીબડી સિવિલ હોસ્પિટલ સિવાય પણ પ્રાઈવેટ હોસ્પિટલમા પણ દર્દીઓ જોવા મળ્યા હતા ત્યારે હાલ કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે...
FeaturedGujaratINDIA

લીંબડીમાં ખુશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat
જન સેવા એ જ પ્રભુ સેવા અને સર્વહિતનું ઘણા વર્ષોથી કામ કરતી ખુશી ફાઉન્ડેશન ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક દાતાઓના સાથ સહકારથી...
error: Content is protected !!