NDPS કેસમાં છ મહિનાથી ફરાર આરોપીને ભરૂચ SOGએ ઝડપી પાડ્યો : અંકલેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા રૂ. 11.72 લાખના હેરોઈન કેસમાં વોન્ટેડ હતો આરોપી
ભરૂચ : NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ભરૂચ SOGને વધુ એક સફળતા મળી છે. અંકલેશ્વર શહેર “બી”...
