ભરૂચના બંબાખાના વિસ્તારમાં મચ્છી બજારમાં ભારે ભીડથી ટ્રાફિક જામ, દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ : માછલી મેળવવાની હોડમાં માણસાઈ ભૂલ્યા લોકો, રસ્તો ન મળતા દર્દીના જીવ પર બન્યું સંકટ
ભરૂચ: ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં રોડની બંને બાજુ ભરાતા મચ્છી બજારમાં ભારે ભીડ ઉમટતા ગુરુવારે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. રોડ પર...
