આમોદની દરબારી મસ્જિદ ખાતે વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હજરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા : કોમી એકતા, શિક્ષણ, નશામુક્તિ અને માતા-પિતાની સેવાનો આપ્યો સંદેશ; યુવાનોને શિક્ષિત બની દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ
આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલી દરબારી મસ્જિદ ખાતે વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હજરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. માલેગાંવથી...
