વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો : સુરત ગ્રામ્ય પોલીસની એન્ટી નાર્કોટિક વિંગ દ્વારા વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયું
વાંકલ: સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે યુવાનોમાં નશીલા પદાર્થો અને તેના ગંભીર દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાના હેતુથી સુરત ગ્રામ્ય પોલીસની એન્ટી નાર્કોટિક વિંગ દ્વારા...
