ભરૂચના ખેડૂતો માટે રાહતના સમાચાર : ખેતીવાડી માટે હવે 10 કલાક વીજળી : જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની રજૂઆત રંગ લાવી; 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠાનો નિર્ણય, પાક બચાવવાની આશા
ભરૂચ : ભરૂચ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ઓછા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાક સુકાવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોને સિંચાઈ માટે વીજળીની વધુ...
