Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedCrime & scandalGujarat

ભરૂચ જિલ્લાના નિકોરા ગામની સહકારી મંડળીમાં ખાતરની બેગોમાં ઓછો જથ્થો મળી આવ્યો.જાણો વધુ…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ તાલુકામાં આવેલા નિકોરા ગામમાં આવેલી સહકારી નિકોરા મંડળીમાં સરકાર માન્ય ખાતર પૂરું પાડતી જી.એસ.એફ.સી કંપનીની સરદાર બ્રાન્ડ ખાતરની થેલીઓમાં ઓછો પુરવઠો ભરવામાં...
FeaturedGujarat

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat
વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામની ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય રાજેશભાઈ બાબુભાઈ મોદી આજરોજ ખાનગી બસ નંબર-જી.જે.૦૩.બી.ડબ્લ્યુ.૦૪૮૦માં બેસી ડીસા થી સુરત ખાતે...
EducationFeaturedGujarat

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી સત્ર અને ઓગસ્ટ સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ માટે પરિચય બેઠકનું આયોજન...
FeaturedGujarat

નવસારીના વિજલપોરમાં જૂથ અથડામણ મામલે 7 આરોપીઓની ધરપકડ.ભાજપના નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત અને મહિલા કાર્યકર્તા ફરાર…

ProudOfGujarat
નવસારીના વિજલપોર શહેરમાં થયેલા જૂથ અથડામણ મામલે વિજલપોર પોલીસે ૭ આરોપીની ધરપકડ કરી છે.વિજલપોર શહેરમાં બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં...
FeaturedGujarat

ઝઘડિયા:ગુમાનદેવ પીઠ ખાતે તારીખ ૧૧-૦૫-૧૯ના રોજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી તિરૂપતિ શ્રી નિવાસ કલ્યાણ મોહત્સવ,બ્રહ્મ કુંભ અભિષેક,શ્રી રામલક્ષમ્ણ જાનકી મૂર્તિ પ્રતિષ્ઠા અને વીર શહીદોના સમ્માનના ઉપલક્ષમાં કુસ્તીનું આયોજન કરવામાં આવનાર છે.તારીખ ૧૧-૦૫-૧૯ ને...
FeaturedGujarat

ટ્રેન પર પથ્થર ન ફેકવા અંતર્ગત આરપીએફની મિત્રતા જાગૃતિ અભિયાન…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી તાજેતરમાં જ વડોદરા ડિવિઝનમાં ટ્રેન પર પથ્થર ફેંકવાના અસંખ્ય બનાવો બન્યા હતા.મોટા ભાગના બનાવોમાં ટ્રેનની આસપાસ રહેતા બાળકો તથા યુવકોએ આ પ્રકારના બનાવોને...
FeaturedGujaratHealth

એકજ દિવસ માં બે વાર એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી ભરૂચ શહેર 108 ના કર્મચારીઓએ બે માતા અને બે બાળકના જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું….

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલ્સએ તારીખ 8મી ના રોજ દિવસમાં બે વાર 108 એમ્બ્યુલન્સ માજ ડિલિવરી કરાવીને માતા...
FeaturedGujarat

ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાની રજૂઆતના પગલે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.

ProudOfGujarat
હાલમાં ખેડૂતોનો પાક ખેતરોમાં ઉભો છે તેમજ ઉનાળાનો સમયગાળો હોવાથી ખેતીના પાકને સિંચાઇની તાતી જરૂરિયાત છે.આવા સંજોગોમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને સિંચાઈ...
FeaturedGujarat

વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્ન યોજાયા. 40 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા…

ProudOfGujarat
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ માંડલ દેત્રોજ-રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા તારીખ 9/5/2019 ના રોજ રામપુરા ખાતે ૪૦ નવયુગલોએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડયા...
FeaturedGujarat

આજરોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી આજરોજ તારીખ ૯-૫-૨૦૧૯ના રોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ તરફથી ઇન્ચાર્જ ટી.ડી.ઓ ભૂપેન્દ્રસિંહ ઝરીયા તથા તલાટી સૈયદભાઈ વય નિવૃત્તિ થી નિવૃત્ત થતાં તેમનો વિદાય...
error: Content is protected !!