ચરતા બકરાની ચોરી કરી ગઠિયાઓ ફરાર, અંકલેશ્વર પોલીસે ચારને ઝડપી પાડ્યા : ગુંજ પેટ્રોલ પમ્પ નજીકથી બકરો ઉઠાવી ગયા બાદ કાચા રસ્તા પર વાહન સાથે ઝડપાયા; રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે
અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ પેટ્રોલ પમ્પ નજીક ચરતા બકરાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પશુચોરીમાં...
