જંબુસરના કાવી ગામમાં મકાનનો એક ભાગ ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી : માલજીવાલા ખડકીમાં બનેલી ઘટનાથી મોટું નુકસાન; સરપંચ અને તલાટીએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ભારે વરસાદની વચ્ચે એક મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સદનસીબે ઘટનાના સમયે મકાનમાં કોઈ હાજર ન...
