40 દિવસના વિરામ બાદ ભરૂચમાં મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ : અંકલેશ્વર સહિત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં; ગરમી-બફારામાંથી રાહત, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી
ભરૂચ: ભરૂચ જિલ્લામાં લાંબા સમયથી ખેંચાયેલા વરસાદ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતાં ખેડૂતો અને શહેરીજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. આશરે 35થી 40 દિવસના વરસાદી...
