Proud of Gujarat

Tag : Godhra

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એ ડિવિઝન પોલીસને મોટી સફળતા : મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરીના બે ગુના ઉકેલ્યા, ચાર આરોપી ઝડપાયા : શ્રવણ ચોકડી નજીક મોબાઇલ સ્નેચિંગમાં વપરાયેલી રૂ.50 હજારની પલ્સર બાઇક અને કોર્ટ કેમ્પસમાંથી ચોરાયેલી મોટરસાઇકલ કબજે; કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે મોબાઇલ સ્નેચિંગમાં વપરાયેલી રૂ.50...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વોટચોરી વિરોધી પ્રદર્શનમાં ગેરહાજરી બદલ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા સહિત 49 હોદ્દેદારો સસ્પેન્ડ : દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજર ન રહેતાં હાઈકમાન્ડની કડક કાર્યવાહી; ભરૂચ કોંગ્રેસ સંગઠનમાં રાજકીય ગરમાવો

ProudOfGujarat
ભરૂચ : ભરૂચ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવતો કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય સામે આવ્યો છે. પક્ષના આદેશ છતાં વોટચોરી વિરોધી પ્રદર્શનમાં હાજર ન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બારડોલીમાં ભાજપ આદિવાસી મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 11થી 18 નવેમ્બર સુધી ‘જનજાતિ ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરાશે, વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા

ProudOfGujarat
  વાંકલ : ભગવાન શ્રી બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ-2026’ની ઉજવણીના આયોજનને લઈને બારડોલી સરદાર પટેલ ટાઉન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાંદોલા ગામે સિંચાઈ યોજનાનું પાણી ખેતરમાં ફરી વળતાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ : ત્રણ વર્ષથી નાંદોલા તળાવ ઓવરફ્લોની સમસ્યા યથાવત્; અગાઉ તલનો પાક બગડ્યો હતો, હવે ડાંગરની કાપણી ટાણે ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતની મુશ્કેલી વધી

ProudOfGujarat
  વાંકલ : માંગરોળ તાલુકાના નાંદોલા ગામે ગોડધા ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી નાંદોલા તળાવમાં ઠાલવવામાં આવતાં તળાવ ઓવરફ્લો થઈ ખેતરોમાં પાણી ફરી વળવાની સમસ્યા સર્જાઈ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.1.73 લાખના દાગીનાની ચોરી : પરિવાર સુરત ગયો હતો ત્યારે બારીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો, પુત્રના ગલ્લામાંથી રૂ.4 હજાર પણ ચોર્યા

ProudOfGujarat
  ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા અવધૂત નગર-2માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.73 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં મોબાઇલ ઝૂંટવાની ઘટનામાં સુરતના બે શખ્સો ઝડપાયા : જયશ્રી કેમિકલ કંપની નજીક સાઇકલ સવાર કર્મચારીનો Vivo મોબાઇલ ઝૂંટવ્યો હતો; પોલીસે ચાર મોબાઇલ અને યામાહા બાઈક કબજે કરી

ProudOfGujarat
  અંકલેશ્વર GIDC વિસ્તારમાં સાઇકલ પર નોકરીથી ઘરે જઈ રહેલા કંપની કર્મચારીનો મોબાઇલ ઝૂંટવી ફરાર થયેલા સુરતના બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી : આગની ઝપેટમાં આવતાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી, ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી

ProudOfGujarat
  અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સુપ્રીમ પેટ્રોકેમ (SUPREME PETROCHEM) કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં અચાનક આગ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેરપુરામાં ટપાલ આપવા ગયેલા પોસ્ટમેન પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી : ટપાલની ખરાઈ કરવા દરવાજો ખખડાવતાં સલમાન નામના શખ્સે માર માર્યો, ટી-શર્ટ અને ડિલિવરી સ્લિપ ફાડી

ProudOfGujarat
  ભરૂચના શેરપુરા ગામે ટપાલની વહેંચણી કરવા ગયેલા પોસ્ટમેન પર સલમાન નામના શખ્સે હુમલો કરતાં ચકચાર મચી છે. ટપાલ આપવા ઘરનો દરવાજો ખખડાવતાં ઉશ્કેરાયેલા શખ્સે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં વિદ્યાર્થીઓએ ભજવ્યું ભવ્ય ‘રામાયણ’, નાટ્યાત્મક પ્રસ્તુતિએ સૌના મન મોહી લીધા  :  દક્ષિણ ગુજરાતમાં શાળા કક્ષાએ સૌપ્રથમવાર વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના તમામ વિભાગો દ્વારા અનોખું આયોજન; વિદ્યાર્થીઓની અભિનય પ્રતિભાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી

ProudOfGujarat
  વાંકલ : શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ભગવાન શ્રીરામના આદર્શ જીવનચરિત્રને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી ભવ્ય ‘રામાયણ’...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ૭૭ નિવૃત્ત શિક્ષકોનો સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા નિવૃત્ત શિક્ષક ભાઈ-બહેનોનું શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું; જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું

ProudOfGujarat
  ભરૂચ : શિક્ષક માત્ર શિક્ષણ આપવાનું કાર્ય જ નથી કરતા, પરંતુ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરી સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા ભજવે...
error: Content is protected !!