અંકલેશ્વર નગરપાલિકાના કચરા પ્લાન્ટમાં ગંભીર બેદરકારી, સેનેટરી ઇન્સ્પેક્ટરને કારણદર્શક નોટિસ : કચરાના આંકડા અને વીજ વપરાશમાં વિસંગતતા છતાં બિલોની ચુકવણી, 25 દિવસથી પ્લાન્ટ આંશિક બંધ હોવા છતાં દેખરેખનો અભાવ
અંકલેશ્વર : અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટના પ્રોસેસિંગ પ્લાન્ટ અને ડોર-ટુ-ડોર કલેક્શન કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. સમગ્ર મામલે સુરત ઝોનની...
