દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં વતન જતા મુસાફરો માટે ભરૂચ એસટી ડિવિઝન દરરોજ 50 વધારાની બસો દોડાવશે : 4થી 7 નવેમ્બર દરમિયાન ભોલાવ, જીએનએફસી અને અંકલેશ્વર હાઇવે બસ સ્ટેન્ડ પરથી વિશેષ બસોનું સંચાલન કરાશે
દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં વતન તરફ જતા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભરૂચ એસટી ડિવિઝન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને બસની...
