ભોલાવમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.1.73 લાખના દાગીનાની ચોરી : પરિવાર સુરત ગયો હતો ત્યારે બારીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો, પુત્રના ગલ્લામાંથી રૂ.4 હજાર પણ ચોર્યા
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા અવધૂત નગર-2માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.73 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં...
