નવરાત્રીના ફાળાની રકમ ઓછી આપ્યાની અદાવતમાં તત્વા ચિંતન કંપનીના કર્મચારી સાથે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી : લખીગામના મેહુલ ગોહિલ સહિત બે શખ્સોએ કંપનીના મેઇન્ટેનન્સ એરિયામાં જઈ કર્મચારીનો કોલર પકડી ગાળો આપી તમાચા ઝીંક્યા હોવાની ફરિયાદ
ભરૂચ. ભરૂચ તાલુકાના લખીગામ નજીક આવેલા SEZ-02 સ્થિત તત્વા ચિંતન કંપનીમાં નવરાત્રીના ફાળાની રકમ ઓછી આપ્યાની અદાવતમાં એક કર્મચારી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની...
