ઇલાવ ગામે નશામુક્તિ શિબિર યોજાઈ, ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા અપીલ : ભરૂચ DLSAના મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજન; નશાના શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે ગ્રામજનો-વિદ્યાર્થીઓને સમજ અપાઈ
ભરૂચ : NALSA તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ હેઠળ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં...
