દહેજમાં દાંપત્યજીવનના ઝઘડાએ હિંસક વળાંક લીધો: પત્નીએ પતિની છાતીએ બચકું ભરી આંખમાં લાલ મરચું નાખ્યું : લખીગામમાં સેઝ-૨ના ગેટ સામે આવેલી આશાપુરા હોટલમાં બનાવ, ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, દહેજ મરીન પોલીસે ગુનો નોંધ્યો
ભરૂચ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક લખીગામ ખાતે પતિ-પત્ની વચ્ચે ચાલતા ઘરેલુ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે....
