રાષ્ટ્રગીતના મુદ્દે ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, શાસક-વિપક્ષ સામસામે : ડોર-ટુ-ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને ત્રિમાસિક હિસાબ મુદ્દે વિપક્ષે ઉઠાવ્યા સવાલો, અંતે 24 વિકાસલક્ષી એજન્ડાને મંજૂરી
ભરૂચ : ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વેની સામાન્ય સભામાં શરૂઆતથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પાલિકાના સભાખંડમાં પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં...
