આમલાખાડી ઓવરબ્રિજ પર મગર દેખાતા ચકચાર, વાહનચાલકોમાં ભયનો માહોલ : અંકલેશ્વર-હાંસોટ મુખ્યમાર્ગ પર મગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ભરૂચ : અંકલેશ્વર-હાંસોટને જોડતા મુખ્યમાર્ગ પર આવેલા આમલાખાડી ઓવરબ્રિજ પર મગર દેખાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકોએ...
