Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત દ્વારા સામૂહિક નૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત દ્વારા આયોજિત સામૂહિક નૈવેદ્યનો કાર્યક્રમ શ્રી હરિબાવા ગોસાઈ મંદિર મઠ મહેગામ ખાતે માહ્યાવંશી સમાજના ઈસ્ટદેવળમાં સેવક સંઘ ગુજરાત દ્વારા આજુબાજુના જિલ્લા /તાલુકા અને ગામોમાંથી ભાવિક ભક્તો દ્વારા સામૂહિક નૈવેદ્યનો કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો.

જેમાં 11 જેટલા જોડાઓએ લાભ લીધો હતો. અગ્રણી સેવક એવા રમેશભાઈ દ્વારાશ્રી હરિબાવા ગોસાઈના જીવનની ઝાંખી કરવામાં આવી હતી. બાવાજીનો પ્રચાર પ્રસાર માટે કેલેન્ડરો છપાવ્યા હતા. અનિલભાઈ પરમાર દ્વારા પૂજા કરાવી હતી. મંદિરના મહંત દરિયાબેન દ્વારા તમામને આશીર્વચન આપવામાં આવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા પોલીસે બાતમીને આધારે વિસ્ફોટક પદાર્થ સાથે રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડ્યા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં હઝાત ગામનાં બુટલેગરને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

અરવલ્લી_દેવની મોરી ગામે વનવિભાગે પકડ્યો દીપડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!