Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : હરિદર્શન સોસાયટીમાં પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ.

Share

લીંબડી એસ.ટી ડેપો પાછળ આવેલી હરિદર્શન અને શિવ આષિશ સોસાયટી માટેની એસ.ટી ડેપોમાંથી પસાર થતી પાણીની પાઈપ લાઈન તુટી ડેપોમાં તુટી જતાં હજારો લિટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે.

લીંબડી શહેરમાં એક તરફ લોકોને ચાર દિવસે પાણી વિતરણ થાય છે અને રોજીંદા વપરાશની જરુરીયાત મુજબ પાણી નથી મળતું તો બીજી તરફ લીંબડી ડેપોમાં સવારથી હજારો લિટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં લીંબડી નગરપાલિકા તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાયો છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વિરમગામ પંથકમાં કથળતી આરોગ્ય સેવાઓ…

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સ દ્વારા વેરહાઉસ રિસિપ્ટ ફાઇનાન્સિંગની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને અધ્યક્ષની વરણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!