Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રોહીબિશન અને હાલોલ તાલુકામાં શરીર સંબંધી અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

હાલોલ તાલુકાના આનંદપુરા “બાલાજી પેટ્રોલપંપ” પેટ્રોલપંપ પાસે મારામારી તથા રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપી ભરત પટેલને ભરૂચના મકતમપુર ખાતેથી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો, આ જ મામલામાં અગાઉ પોલીસે ભરૂચના સોકત ઉર્ફે ફ્રેક્ચરને ઝડપી પાડયો હતો, જે બાદ ભરત પટેલને ગતરોજ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

ભરત પટેલ ભરૂચના નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાનો સાગરીત છે અને તે ભરૂચ ખાતેના પ્રોહીબિશનના ગુનામાં પણ નાસતો ફરતો હતો જે બાદ આખરે પોલીસ પકડમાં આવતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હાલોલ પોલીસને મામલા અંગેની જાણ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ

ProudOfGujarat

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીમાં દૂધનો પૂરતો જથ્થો છે જીલ્લાનાં લોકોને દૂધ મળશે ખોટી અફવાથી દૂર રહો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!