Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાથી એક વર્ષ પહેલા ચોરાઉ બાઈકનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

Share

અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢ્યો છે.

અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાવીર ટર્નિંગ ટ્રાફિક પોઈન્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક શખ્સ બાપુનગર ઓવરબ્રિજથી નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ હંકારી જતાં શહેર પોલીસની ટીમને શંકાસ્પદ લાગતાં તેની બાઈકના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા કરવા લાગતાં આકરી પૂછતાછ કરતાં હીરો હોન્ડા કંપનીની બાઈકના કોઈ આધાર પુરાવા નાં હોય આથી મોબાઈલ પોકેટ ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં આ બાઈકના માલીકનું નામ નિશીદ નરેન્દ્રભાઈ પંચાલ, નર્મદાનું ખૂલતાં ગાડી નં.GJ-22-J-3455 આ બાઇક આરોપી ધર્મેન્દ્ર સુરેશ વિશ્વકર્મા રહે.પંચવટી સોસાયટી ONGC કોલોની પાછળ ગડખોલ અંકલેશ્વર એ વર્ષ 2020 માં પેટ્રોલપંપ રાજપીપળા ચોકડી પેટ્રોલ પંપ પાસેથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

Advertisement

Share

Related posts

બરવાળા લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ સક્રિય, ભરૂચમાં પણ પોલીસ વિભાગ થયું સતર્ક, અડ્ડાઓ બાબતે મળતી માહિતીઓ બાદ પોલીસના દરોડા.

ProudOfGujarat

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!