Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સંતરામ મંદિરના સંતો તથા શિક્ષકોએ ધ કાશ્મીર ફાઇલ મુવી નિહાળી.

Share

નડિયાદ સંતરામ મંદિરના સંતો તથા સંતરામ વિઘાલય તેમજ સતરામ ઈગ્લિશ મિડિયમ સ્કૂલના શિક્ષકો તથા સ્ટાફ અને ભક્તવૃંદ મંગળવારે ધ કાશ્મીર ફાઇલ મુવી નિહાળી હતી. મંદિરના સંતે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં પરમ સત્ય જોઇને કંઇક નવી પ્રેરણા અને સુંદર ભારતનું નિર્માણ થશે. અને આ ફિલ્મ જોવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંડવી તાલુકાના બલાલતીર્થ ગામેથી અનામત ખેરના લાકડા ભરેલ પીકઅપ વાન ઝડપાયો.

ProudOfGujarat

ભારતીય શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના 3.5 લાખ કરોડ ડૂબ્યા

ProudOfGujarat

ભરૂચ વિભાગ સંકલન સમિતિ એસ. ટી. નિગમ દ્વારા કોરોનાથી ભોગ બનેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!