Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ફલડ કંટ્રોલ રૂમની મેયરના હસ્તે શરૂઆત.

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને ફ્લડ કંટ્રોલ રૂમની મેયરના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને ફાયર શાખા ખાતે કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદઘાટન મેયર બીનાબેન કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર વિજય કુમાર ખરાડી આસિસ્ટન્ટ, કમિશનર વસ્તાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરાનાં મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ કરતાં બે વેપારીઓની અટકાયત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના દશાન ગામે નર્મદા કિનારે મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!