Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ બારનું 95.16% પરિણામ આવ્યું.

Share

તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ બારનું 95.16% પરિણામ આવેલ છે. જેમાં કુલ 62 વિદ્યાર્થીનીમાંથી 59 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે અને ત્રણ નાપાસ થઈ છે. આમ 95.16% શાળાનુ પરિણામ આવેલ છે. જેમાં પ્રથમ ક્રમાંકે ભૂમિકાબેન ઈશ્વરભાઈ વસાવા પરિણામ ટકા 80.28 %પર્સન્ટાઇલ રેન્ક 92.59, બીજા ક્રમાંકે માહેનુર જાવીદ ખાન પઠાણ પરિણામ ટકા 80.00% પર્સન્ટાઇલ રેન્ક 92.20, ત્રીજા ક્રમે પ્રિયાબેન રાજુભાઇ વસાવા પરિણામ ટકા 77.57%પર્સન્ટાઇલ રેન્ક 88.79 ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ પ્રમુખ શબ્બીરભાઈ ઘીવાલા, ટ્રસ્ટી મંડળના સભ્યો,આચાર્યા એ અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત :પ્રમુખ તરીકે હેમાક્ષી પટેલ અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મી ટંડેલ વિજેતા જાહેર

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વર્ષ 2020-21 ની સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!