Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ગુરૂનાનક સોસાયટી નામને એક વર્ષ પૂર્ણ થતાં મેડિકલ કેમ્પ યોજાયો.

Share

નડિયાદ જવાહર નગરમાં આવેલ સોસાયટીને ગુરુનાનક સોસાયટી આપેલ નામને એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી ભાગરૂપે સોસાયટીના રહીશો અને રોટરી ક્લબના સહયોગથી શીશમહલ અમરધામ ગુરુદ્વારામાં મફત ડાયાબિટીસ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંધી સમાજના ઉપપ્રમુખ નંદલાલભાઇ એ જણાવ્યું હતું કે અમરભાઇ અને સોસાયટીના રહીશો દ્વારા આ કેમ્પનું આયોજન કરીને દર્દીઓ માટે સારૂ કામ કર્યું છે. આ ચેકઅપ કેમ્પમાં આશરે ૨૦૦ ઉપરાંત દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમા પતંગ ની દોરી થી બાઇક સવાર ધવાયો….

ProudOfGujarat

રાજપીપળામાં તળાવ ડેવલોપમેન્ટ માટે દબાણો દૂર કરવાની પાલિકાની નોટીસથી ખળભળાટ.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફની પેટા ચૂંટણીમાં ૫૫૪૨ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!