Proud of Gujarat
FeaturedGujaratINDIA

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ વિસ્તારમાં સાયકલોન ત્રાટક્યું.

Share

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ વિસ્તારમાં મોડી સાંજના આકાશમાંથી આફત ઉતરી હોય તેમ આકાશમાંથી સફેદ આકાશી વાદળનો સફેદ એકદમ ગતિથી ફરતો નીચે ઉતરી જમીનને અડી ગયેલો જોવા મળ્યો હતો લખતર તાલુકાના ઇતિહાસમાં પહેલીવાર આવુ સાયકલોન જોવા મળ્યું હોય, લોકો એક સમયે ઘરની બહાર જોવા નીકળી ગયા હતા પરંતુ સાયકલોનની ગતિને લઈ લોકોમાં ભયનો માહોલ હોય ફરી ધરમાં જતા રહ્યા હતા ત્યારે જાણવા મળતી વિગત મુજબ લખતર મામલતદારને જાણ થતાં તુરત તેઓએ ફ્લડ કન્ટ્રોલની ટીમને કાર્યરત કરી જ્યોતિપરા તપાસ કરવા સાથે મદદરૂપ થવા મોકલી દીધી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દાહોદ જીલ્લામાં ભારત બંધ ને મિશ્ર પ્રતિકાર કોગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવી

ProudOfGujarat

માંગરોળ : વાંકલના વેરાવીમાં નાંદરવા દેવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલિસ વડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!