Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં સોના કિરાણા કોમ્પ્લેક્ષની ગેલેરી ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ.

Share

નડિયાદમા નાન કુંભનાથ રોડ પર સોના કિરાણા કોમ્પ્લેક્ષની પહેલા અને બીજા માળની ગેલેરી ધરાશાયી થતાં અહીંયા ભારે અફરાતફરી મચી જવા પામી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

નડિયાદમા નાના કુંભનાથ રોડ પર આવેલ વર્ષો જૂના સોના કિરાણા કોમ્પ્લેક્ષની પહેલા અને બીજા માળની ગેલેરી ઘડામ કરતા ધરાશાયી થઈ હતી. સોમવારે સાંજે બનાવ બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. એકાએક ગેલેરી ધરાશાયી થઈ હતી. આ ગેલેરીનો કાટમાળ નીચે પડતા નીચે આવેલી દુકાનની છાજલી તૂટી ગઈ હતી. જોકે સમય સંજોગોના કારણે આ સમયે અહીંયા કોઈ નીચે હાજર નહોતુ. નહી તો તેને ગંભીર ઈજા પહોચી હોત.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળામાં કમોસમી ધોધમાર ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત…

ProudOfGujarat

નડિયાદ : ભાજપ દ્વારા ખેડા જિલ્લાની ૬ બેઠક માટે સેન્સ લેવાયા.

ProudOfGujarat

એ એ ગયો……તેરી ગલીયોમે ના રખેગે કદમ આજ કે બાદ ક્યોંકી પાલિકા કી કામગીરી હે કમરતોડને વાલી ! વલસાડમાં કમરતોડ ખાડા ,પાલિકા તંત્ર નજારો જોવે રોડનો પણ જોશો !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!