Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પોલીસ વિભાગમાં 55 પી.આઈ ઓની સાગમટે બદલી.

Share

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી એકસાથે 55 પી.આઈ ની બદલી કરાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગુજરાત પોલીસ મહાનિરીક્ષકના આદેશાનુસાર સમગ્ર ગુજરાતમાંથી 55 જેટલા પી.આઈ ની સાગમટે બદલીઓ કરવામાં આવી છે અને ખાસ સૂચનાનુસાર તતકાલિક છૂટા કરી હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ભરૂચના એ.કે.ભરવાડને વડોદરા ગ્રામ્ય (2) બી.એમ રાઠવાને પંચમહાલ (3) પી.એચ.વસાવાને છોટાઉદેપુર (4) કે.ડી.મંડોરાને નવસારી તથા (5) એ.બી.ચૌધરીને અરવલ્લી ખાતે બદલી કરવામાં આવ્યા છે. તેમજ એચ.બી.ગોહિલ, યુ.બી.બારોટ, બી.એમ.પાટીદારને ભરૂચ ખાતે બદલી કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ઓવર ટેક કરવાની ઉતાવળમાં વલસાડ નેશનલ હાઇવે પર અક્માતમાં એકનું મોત, કારનો થયો કચ્ચરઘાણ….

ProudOfGujarat

માંગ૨ોળ ઉમ૨૫ાડાના મુખ્ય માર્ગોના નવીનીક૨ણ માટે રાજ્ય સરકારે રૂા.૨૦ ક૨ોડ મંજૂર કર્યા.

ProudOfGujarat

હાઈવે પર રોડ પર ઢોળાવેલાં ઓઈલના કારણે ૭થી૮ ટુવ્હિલર સ્લીપ થયાં : પાંચથી વધુ લોકોને ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!