Proud of Gujarat
GujaratFeaturedINDIA

એહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિતે ડેડીયાપાડા અને પિરામણ ગામની શાળા ખાતે ઉજવણી કરાઇ.

Share

આજરોજ મર્હુમ એહમદ પટેલ સાહેબના દીકરી સમાજ સેવિકા મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિતે અહેમદ પટેલ સાહેબ અને મુમતાઝ પટેલના સમર્થકો દ્વારા અહેમદ પટેલ સાહેબે દત્તક લીધેલ ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામની ડુમખલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કેક કપાવી, ચોકલેટ અને મીઠાઈઓ વહેંચી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને એમના દીર્ઘ આયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થનાઓ કરાઈ, જ્યારે પિરામણ ગામની પ્રાથમિક શાળા ખાતે પણ ચોકલેટની વહેંચણી કરી ઉજવણી કરાઈ. આ પ્રસંગે શરીફભાઇ કાનુગા, વસીમ ફડવાલા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, મુકેશ વાસવા, દેવેન્દ્દસિંહ ડોડીયા, વિનય પટેલ, યોગેન્દ્ર સોલંકી, ભરત પરમાર, મનુ સોલંકી, સિકંદર કડીવાલા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ProudOfGujarat

ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધાયો

ProudOfGujarat

સુરત-પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ કર્યો પથ્થરમારો -પોલીસે શરૂ કરી કાર્યવાહી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!