Proud of Gujarat
Uncategorized

લીંબડી : પાવર હાઉસ રોડ પર રહેણાંક મકાનોમાં વિજળી પડતા નુકશાન.

Share

લીંબડી શહેરમાં બીજા દિવસે પણ વિજળીના કડાકાભડાકા સાથે રીએન્ટ્રી વરસાદે કરી હતી ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ લીંબડી ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પાવર હાઉસ રોડ પર શિવશક્તિ સોસાયટીમાં એક મકાનમાં વિજળી પડતાં અન્ય 4 થી 5 મકાનોમાં ઈલેક્ટ્રીક સાધનો બળી જવા પામ્યા હતા તેમજ મકાનની છતમાં તિરાડા અને ગાબડાં પડયાં હતાં સદનસીબે જાન હાની ટળી હતી ત્યારે આ ભયાનક વીજળીથી લોકોમાં એક ડર છવાય જવા પામ્યો છે. લોકોમાં કુદરતનો ક્રોપ ફેલાયો હોય તેવી લોકચર્ચા પણ જોવા મળી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં રહસ્ય ઘેરાયું : નદીકિનારે મૃતદેહ મળતાં ચકચાર; મોત અકસ્માતે થયું કે અન્ય કોઈ કારણથી? પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે

ProudOfGujarat

સાયકલ ના સ્પેરપાટ્સ ભરેલી ટ્રક માં પકડાયો લાખો નો વિદેશી દારૂ…સ્પેરપાટ્સ ગરીબ કલ્યાણ મેળામાં અપાતી સાયકલો ના હોવાની ચર્ચા

ProudOfGujarat

जैकलीन का “एक दो तीन” ओरमैक्स मीडिया की सूची में हुआ शामिल!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!