Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : માંજલપુરમાં ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ પોલીસે શરૂ થતાં પહેલા જ બંધ કરાવ્યો.

Share

વડોદરા ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલનો ગત રાત્રીના કાર્યક્રમ બંધ કરાવવાનો મામલો તેજ બન્યો છે, જેમાં સાધુ સંતોનું અપમાન પણ થયું છે અને ભાજપાના રાજ ભાજપ નાજ કૉપોરેટરના કાર્યકર્મમા પોલીસની કાર્યવાહી સામે કલ્પેશ પટેલે નારાજગી વ્યકત કરી છે.

ગત રાત્રીના માંજલપુર પોલીસ સ્ટેશનના PI વિજય દેસાઈએ મંચ પર ચઢી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો, જેને લઈને ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને જણાવ્યું હતું કે PI દેસાઈનું વર્તન ખૂબ ગેરવ્યાજબી હતું, જ્યારે કાર્યક્રમ બંધ કરાવવા પાછળ મોટું ષડયંત્ર હોય એમ લાગે છે તેમ પણ પટેલે જણાવ્યું હતું, સાથે આ ષડયંત્રમાં કોણ સામેલ છે તેની તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. ઇરાદાપૂર્વક અને ફૂલ પ્લાનિંગ કરીને કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા, મામલે શહેર પોલીસ કમિશનર અને સરકારમાં રજૂઆત કરીશ તેમ પણ જણાવ્યું હતું, ધર્મગુરુઓ અને સાધુ સંતોનું પોલીસે કાર્યક્રમમાં અપમાન કર્યું છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : નાનાએવા રળોલ ગામમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૨૫૧ થી વધુ લોકોનો ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગુજરાત કેડરનાં આઈ.પી.એસ અધિકારી શ્રી.અતુલ કરવાલ દ્વારા લખાયેલ પુસ્તક “થિંક એવરેસ્ટ – એ કરેજયસ પાથ”ના કાર્યક્રમું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચમાં પીરકાંઠી રોડ પર સચિન સ્ટુડિયોમાં ભારતીય બનાવટનાં વિદેશી શરાબનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!