Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચથી વડોદરા તરફ જતી બોલેરો પીકઅપ ગાડીમાંથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાયો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા વડોદરા એલ.સી.બી ની ટિમ ગત રાત્રીના સમયે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચથી વડોદરા તરફ બોલેરો પીકઅપ ગાડી નંબર MH 46 BM 2420 ને ભરથાણા ટોલ નાકા ઉપર રોકી તેની તલાશી લેતા ગાડીના પાછળના ભાગે જનરેટર મશીનની બોડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની મોટી બોટલો સહિત બિયરના ટીન મળી ૧૫૬૦ નંગ કબ્જે કરી કુલ ૭,૮૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં ગાડીનો ચાલક રાજેન્દ્ર મધુકર મહાકાલ રહે,ઉરણ (મહારાષ્ટ્ર) નાઓની ધરપકડ કરી તમામ મુદ્દામાલનો કબ્જો લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

મહુધા ખાતે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયપત્રોનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

બી. એડ. કોલેજ, માંગરોલ ખાતે નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા અને નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

વિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહાસંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!