Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ખરેડા નાનીફળી ધોળીકોઈ ભીલવાડા મોટીફળી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ કમિટીની બેઠક યોજાઈ.

Share

માંગરોળ વિઘાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ઝંખવાવ જીલ્લા પંચાયત સીટમા બુથ લેવલે પેજ પ્રમુખોની બેઠક યોજી અને આ બેઠકમા ઝંખવાવ જીલ્લા પંચાયત સીટના સંયોજકો દિનેશભાઈ સુરતી, મુકેશભાઈ ગામીત, દિપકભાઈ ચૌઘરી, તા.પં. સભ્ય ભુમીબેન વસાવા તથા ખુમાનસીગભાઈ દરેક ગામના સરપંચો, પેજ પ્રમુખો અને મોટી સંખ્યા કાર્યકર્તાઓ ઉપસ્થીત રહયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરીષદનાં ૯૫ માં સ્થાપનાં દિવસ અંતર્ગત ભીંડાનાં પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે કરી રેઈડ..

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં ઝાડાઉલ્ટી તાવના કેસનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!